Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

EK BETI EK CYCLE

           સાણંદ તાલુકાના તેલાવ પ્રા. શાળા ના આચાર્ય અને મારા શૈક્ષણિક મિત્ર અને મારી સાથે દિલ્હી ખાતે નિપુણ ભારત મિશન માં જોડાનાર એવા વિજયભાઈ પટેલ એ એક નવતર અભિગમ અપનાવ્યો જેમાં તેમને તેલાવ ગામ નાં લોકો પાસેથી તેમના ઘરે પડેલી ભંગાર સાયકલો એકઠી કરી તેને રિપેર કરાવી ખુબજ દૂર થી શાળાએ આવતી દીકરીઓ ને ભેટ આપી. જે ખરેખર સરાહનીય છે. ધન્ય છે એ ગામ ની દીકરીઓ અને હું કે જેમને એવા આચાર્ય અને મને એક એવા સારા મિત્ર મળ્યા.🙏🏻 Proud of Vijaybhai 🙏🏻