Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

SCHOOL TWINING PROGRAM


  આજ રોજ તેલાવ પ્રાથમિક શાળા માં SCHOOL TWINING AND TEACHER EXCHANGE PROGRAM અંતર્ગત શાંતિપુરા પ્રાથમિક શાળા ના ૫૦ બાળકો ૨ શિક્ષક અને આચાર્ય શ્રી વનરાજસિંહ ડાભી એ તેલાવ પ્રાથમિક શાળા ની મુલાકાત લીધી