Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

કોરોના વેક્શીનેસન જાગૃતિ અભિયાન

          આજ રોજ તેલાવ પ્રાથમિક શાળા ખાતે. અમદાવાદ જિલ્લામાં સૌપ્રથમ. મોબાઈલ લેબોરેટરી ની શરૂઆત કરવામાં. આવી જેનું ઓપનિંગ. ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ , અમદાવાદ કલેક્ટર શ્રી , જિલ્લા વિકાસ અધિકારી શ્રી ,તાલુકા વિકાસ અધિકારીશ્રી , પ્રાંત સાહેબશ્રી ના હસ્તે કરવામાં આવ્યું






પ્રતી શ્રી, જાગ્રુત નાગરીકો  

                 
                આ સાથે આપશ્રીને જણાવવાનું કે, પ્રાથમીક શાળા - તેલાવ ખાતે આવતી કાલે તારીખ- ૧૫/૦૬/૨૦૨૧ નાં રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી ૧૮ થી ૪૪ ઉમર નાં લોકો માટે  કોરોના રસીકરણ નું આયોજન કરવામા આવેલ છે જેમા ઓનલાઈન બુકિંગ કરવાની જરૂર નથી , માત્ર આધારકાર્ડ, પાનકાર્ડ , પાસપોર્ટ , ડ્રાઇવિંગ લાઇસન્સ , ચુટણીકાર્ડ આ બધા માથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ લઇ આવો અને રસી મેળવો . કોન્ટેક્ટ 8141777546

સ્થળ : તેલાવ પ્રાથમિક શાળા  , મહાદેવ મંદિર પાસે , તા : સાણંદ જિ : અમદાવાદ