અત્રે ની તેલાવ પ્રાથમિક શાળા માં TATA MOTORSના સહયોગ થી માનવ સેવા ટ્રસ્ટ ધ્વારા ENVIRONMENT AWARENESS PROGRAM યોજવામાં આવ્યો જે અંતર્ગત શાળામાં ધોરણ -૬ થી ૮ ના ૨૦૦ જેટલા બાળકો માટે ચિત્રસ્પર્ધા , વકતૃત્વસ્પર્ધા , નિબંધસ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું અને વિજેતા બાળકો ને ઇનામ આપવામાં આવ્યા.