Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

12 September 2018

તમાકુ નિયંત્રણ

       તેલાવ પ્રાથમિક શાળા  માં તા:૧૨/૯/૨૦૧૮ ને બુધવાર નાં રોજ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સપ્ટેમ્બર માસ ની ટોબેકો નિષેધ કાર્યક્રમ ની ઉજવણી કરતા ટોબેકો /ધૂમ્રપાન નિષેધ અંતર્ગત નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા નાં કુલ ૪૭૭ વિદ્યાર્થી ઓ માંથી ૩૫ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો આ નિબંધસ્પર્ધા માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સનાથલ તરફથી પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ ને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા જે નીચે મુજબ છે.
(૧) પ્રેમ શૈલેષભાઈ ઠાકોર
(૨) મકવાણા ફાલ્ગુની મોહનભાઈ
(૩) કિરણસિંહ રાજેન્દ્રસિંહ બારડ