Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

12 September 2018

તમાકુ નિયંત્રણ

       તેલાવ પ્રાથમિક શાળા  માં તા:૧૨/૯/૨૦૧૮ ને બુધવાર નાં રોજ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સપ્ટેમ્બર માસ ની ટોબેકો નિષેધ કાર્યક્રમ ની ઉજવણી કરતા ટોબેકો /ધૂમ્રપાન નિષેધ અંતર્ગત નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા નાં કુલ ૪૭૭ વિદ્યાર્થી ઓ માંથી ૩૫ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો આ નિબંધસ્પર્ધા માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સનાથલ તરફથી પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ ને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા જે નીચે મુજબ છે.
(૧) પ્રેમ શૈલેષભાઈ ઠાકોર
(૨) મકવાણા ફાલ્ગુની મોહનભાઈ
(૩) કિરણસિંહ રાજેન્દ્રસિંહ બારડ









29 March 2017

ગ્રીન સ્કૂલ

ગ્રીન સ્કુલ તેલાવ 
સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે આવેલ ટીમ નાં સભ્યો 








અમારા પક્ષીઓ

ટપક સિંચાઈ 

ચબુતરો
















05 December 2015

શરદોત્સવ

શરદોત્સવ

09 October 2015

INOVATIV WORK 

તેલાવ પ્રાથમિક શાળા માં દરરોજ પ્રાર્થનાસભા માં એક વૈજ્ઞાનિક સાધન નું નિદર્શન કરીને તેના વિશે બાળકોને સમજવામાં આવેછે ....... ઇનોવેટીવ કાર્ય 



 તેલાવ પ્રાથમિક શાળા માં દરરોજ પ્રાર્થનાસભા માં એક વૈજ્ઞાનિક સાધન નું નિદર્શન કરીને તેના વિશે બાળકોને સમજવામાં આવેછે ....... ઇનોવેટીવ કાર્ય 





INOVATION







30 September 2015

સ્કુલ વિઝીટ

 માનનીય શ્રી  કિશોરભાઈ એફ પાર્થ સાહેબ  ની શાળા મુલાકાત 






 માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ની શાળા મુલાકાત 


                 આજ રોજ તા:૨૧/૮/૨૦૧૯ ને બુધવાર ના રોજ અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ,જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી એમ.એન,પટેલ સાહેબ  ,નાયબ ,જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી દિક્ષિતભાઈ પટેલ સાહેબ  , જિલ્લા નિયામક સાહેબ શ્રી ,ધ્વારા તેલાવ પ્રાથમિક શાળા ની મુલાકાત લેવામાં આવી . સાહેબ શ્રી ધ્વારા શાળા માં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ  ની માહિતી મેળવી અને બાળકો ને  વાંચન કરાવ્યું ,અને બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું ,

માનનીય નાયબ જીલ્લા પાથમિક શિક્ષણાધિકારીશ્રી કડીવાર સાહેબશ્રી ની શાળા મુલાકાત 

માનનીય જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી P.A.ZALU સાહેબની શાળા મુલાકાત