Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

COMPUTER LAB




આજ રોજ તા: ૧૩/૯/૨૦૨૧  ને સોમવાર ના રોજ તેલાવ પ્રાથમિક શાળા માં ઉષાબેન ખારાવાલા તરફથી મળેલ અધ્યતન  કોમ્પુટર લેબ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે  સાણંદ તાલુકા વિકાસ અધિકારી શ્રી સપના રાજપૂત , ઉષાબેન ખારાવાલા  , મોક્ષદા ગ્રીવેન ખારાવાલા  , સાદગીબેન મછર , બી.આર.સી. કો. શ્રી હિતેષભાઈ પ્રજાપતિ  , સી.આર.સી.કો.દીક્ષીતાબેન ઠક્કર ,ગામના વતનપ્રેમ ના દાતાઓ, તથા શિક્ષકમિત્રો હાજર રહ્યા 
જે પ્રસંગે ગામના વતનપ્રેમ ના દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

 


શાળા ના આચાર્યશ્રી વિજયકુમાર કાન્તિલાલ પટેલ ધ્વારા પ્રસંગ ને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું  . 
 તાલુકા વિકાસ અધિકારી શ્રી સપના રાજપૂત ધ્વારા શાળા ના આચાર્ય શ્રી વિજયકુમાર પટેલ ને વતનપ્રેમ યોજના માં કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ બિરદાવવા આવ્યા.
    શાળા રાજ્યકક્ષાએ જે સુંદર દેખાવ કરી રહેલ છે તેના વિષે ગ્રામજનો ને માહિતગાર કરવામાં 
શ્રી ઉષાબેન ખારાવાલા ધ્વારા રીબીન કાપી કોમ્પુટર લેબ ને ખુલ્લી મુકવામાં આવી


કોમ્પ્યુટરલેબ માં પ્રવેશ માટે QR CODE SCAN કરવો પડશે જેનાથી શિક્ષક અને તેના વર્ગ ની ENTRY થશે જેથી RAGISTER તૈયાર થશે